મા~બાપ ને ભુલશો નહીં

ઘરડા પિતાને રેસ્ટોરેન્ટમાં જમવા લઈ જાય છે

ઘરડા પિતાને રેસ્ટોરેન્ટમાં જમવા લઈ જાય છેં, બંન્ને સામસામે “જમતા” હોય છેં, અચાનક “વૃધ્ધ” વ્યકિતથી દાળની વાડકી ઢોળાય છેં, તેમનુ પેન્ટ અને શર્ટ દાળવાળું થઈ જાય છેં,
રેસ્ટોરેન્ટમાં દરેકના મોઢા વંકાય છેં,પણ પિતાપુત્ર શાંતિથી તેમનું જમવાનું પુરૂ કરેછેં.

જમ્યા પછી પુત્ર પિતાને વોશબેઝીન પાસે લઈ જઈને હાથધોવડાવી ,તેમના શર્ટ પેન્ટને સાફ કરીને માથુ ઓળી આપીને ,ચશ્માં કાન પર ગોઠવી આપેછેં,ગ્રાહકો ડોકતાણીને આ ક્રિયા થતી જોઈ રહયા હોય છેં, પુત્ર કાઉનટર પર બીલ ચુકતે કરી. પિતાનો હાથ પકડી બહાર જવા ડગલું ભરેછેં ત્યારે પિતા જરા મોટા અવાજથી બોલે છેં.

બેટા તું ભુલમાં અહી કશુક મુકીને જાયછેં??

પુત્રનો હાથ તરત પેન્ટના અને શર્ટના ખિસ્સામાં જાયછેં, ચાવી અને ફોન સલામત હોવાની ખાતરી કરીને જવાબ આપેછેં પપ્પા હુકશું મુકીને જતો નથી.

વૃધ્ધ પિતા કહેછેં બેટા તુ અહી બેઠેલા દરેક યુવાન પુત્ર માટે એક પાઠ અને ઘરડા થનાર પિતા માટે એક આશા મુકીને જાય છેં, દોસ્તો આ સરસ મજાની પોસ્ટ ગમેતો જરૂર તમારા સગા સબંધી સાથે જરૂર શેર કરજો , રવિવાર પરિવાર માટે રાખો.

મા~બાપ ને ભુલશો નહીં

Maa Baapne Bhulasho Nahi- Chhoti Si Baat
Photo by Haley Phelps on Unsplash